એકલપેટિયો બનતો માણસ
By admin on May 13, 2009 | In ચેતનાત્મક
રાજકારણમાં પણ બૉર્નિયોની સરકારની માફક આપણે બે શત્રુમાંથી એકને ઢીલો કરવા માટે બીજા શત્રુને નાછૂટકે મિત્ર બનાવીએ છીએ. જો કે શરૂમાં તો આપણા પ્રયાસો શત્રુને નામશેષ બનાવવાના હોય છે.લંડનની ઈમ્પિરિયલ કૉલેજ ઑફ સાયન્સ ઍન્ડ ટેકનોલૉજીના પ્રોફેસર રિચાર્ડ સ્કોરરે બહુ સરસ તારણ કાઢ્યું છે કે વાતાવરણમાં પ્રદૂષણ અટકાવવા માટે આપણે વિવિધ જીવજંતુની હાજરીને આવશ્યક ગણવામાં જે ડહાપણ દાખવ્યું છે તેવું ડહાપણ આપણે કૃષિક્ષેત્ર,રાજકારણ અને અર્થક્ષેત્રમાં પણ દાખલ કરવું જોઈએ........
વધુ આગળ વાંચો...
| « પ્રેમ થઈ ગયો? તરત મા-બાપને કહી દો | વિરહ, વેદના અને સર્જનશીલતાની આપસના સંબંધની વાત » |