કોઇ તો હવાની રૂખ બદલો
By admin on Mar 6, 2009 | In ચેતનાત્મક
માનવીનું શરીર પંચમહાભૂતનું બનેલું છે. પવન, પાણી, આકાશ, માટી અને અગ્નિ. આ દરેક શબ્દોના અલંકારો પણ ઘણા છે. તારામાં પાણી છે કે નહીં? તું કઈ માટીનો ઘડાયો છે? પણ આ પાંચ તત્વોમાં પવનને માટે બહુ જ મૂલ્યવાન અલંકારો છે. આજ કાલ કેવી હવા ચાલે છે? ચૈત્ર મહિનો બેસે ત્યારથી સખત પવન ફૂંકાય છે. એ પવન જોઈને મારા વતનના ગામનો ખેડુ વરસાદને સૂંઘી લેતો હતો......
વધુ આગળ વાંચો...
| « કૉન્સોલેશન પ્રાઇઝ વગરની જીંદગી પસંદ કરશો? | નિષ્ફળતાથી હારી ન જાઓ, ઉત્સાહ જારી રાખો » |