સૂરજનો આપઘાત
By admin on Sep 27, 2008 | In વાર્તા
સાંજને સ્થિર હીંચકે દિવસ લટકતો હતો. પવન મંદ હતો. સૂરજ પણ પીળો પડી ગયો હતો. પક્ષીઓ આકાશી સ્લેટને ચાટીને ચાટીને કોરી કરી રહ્યાં હતાં છેલ્લા એક પક્ષીએ આકાશમાં પડેલા એક લિસોટાને ભૂંસીને સાંજના હીંચકાને એક હડદોલો માર્યો ત્યારે દિવસ રાતની ખાઈમાં ગબડી પડ્યો....
| « આજનો માનવી કેટલો ડિસક્નેકટેડ | સેક્સનું શિક્ષણ બાળકોને નહીં, વડીલોને જરૂરી » |