જગતના સુપરકલાસ બિઝનેસ માંધાતાઓની લક્ઝરી

સ્વિટ્ઝરલેન્ડના દાઓસ નામના હિલ સ્ટેશનમાં યુરોપિયન ઉનાળામાં છેલ્લા ૩૮ વર્ષથી જગતભરનાં ટોચના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ, વડાપ્રધાઓ તેમજ પત્રકારો ભેગા થાય છે.અહીં ૨૨૦ બેઠકો યોજીને જગતની આર્થિક સમસ્યાઓની ચર્ચા થાય છે. કોકટેઇલ પાર્ટીઓ, નાચગાન અને બીજા જલસાઓ વચ્ચે જગતની ગરીબીની ચર્ચા પણ થાય છે

વધુઆગળ વાંચો...

તમારા સંતાનોને વિજ્ઞાન અને ટેક્નોલોજીના મોહમાં પાડો

અમેરિકા અને જર્મની બે દેશો આર્થિક રીતે આગળ આવ્યા તે વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં તે લોકોની પારંગતતા જવાબદાર હતી. ભારતમાં થોડા વિજ્ઞાનીઓ પાક્યા છે પણ વિજ્ઞાનનું ભણતર આજે સાવકું બન્યું છે. 'બિઝનેસ વર્લ્ડ' નામનું મેગેઝિન કહે છે કે ભારત જાણે 'વાણિયા' નો દેશ બની રહ્યો છે. મુંબઇની શેરબજારના ૨૦ લાખ ઇન્વેસ્ટરોના હિત અહિત માટે અખબારોમાં હેડલાઇન્સ છપાય છે.

વધુઆગળ વાંચો...

પ્રેમ એ સાધ્ય નથી, પ્રેમ માત્ર સમગ્ર જીવનને આનંદથી ચલાવવાનું સાધન છે

આપણે બધા બાયોલોજીકલી પ્રોગ્રામ્ડ છીએ. તે આંતરિક પ્રોગ્રામ પ્રમાણે આપણે જીવનમાં સાથીદાર શોધતી વખતે વર્તીએ છીએ. આપણે મનગમતા સાથી પસંદ કરીએ ત્યારે પ્રથમ નજરે સાચી લાગણી જ ઊભરાતી હોય છે. શરૂઆતની આ લાગણીઓ વિશ્વસનીય હોય છે.

વધુઆગળ વાંચો...

સમૃદ્ધિ સાથે એકલતા અને માનસિક તાણ વધી છે

તમામ વ્યક્તિ આજે ટેન્શનમાં જીવે છે. જવાબદારીનો બોજ વધે કે એકસાથે અનેક દિશામાં દિવસભર મન-શરીરને લગાવવું પડે છે તેથી મન જુદી જુદી દિશામાં સ્ટ્રેચ થાય છે. આજનો માનવ પહેલાં કરતાં ૧૦૦ ગણા ટેન્શનમાં રહે છે અને તેથી ડિપ્રેશનમાં સપડાઇ જાય છે.

વધુઆગળ વાંચો...

માનવીની ખરી લડાઇ પોતાની જાત સાથે

સુન ત્ઝે નામના ફિલોસોફરે સરસ વાત કરી છેઃ ટુ ફાઇટ એની બેટલ વિધાઉટ સ્ટ્રેટેજી ટ્રુ થ્રો અવે ધ વિક્ટરી. એટલે કે વ્યૂહ વગર સંઘર્ષ કરવો તે શરૂથી જ વિજયને રોકી દેવા જેવી વાત છે

વધુઆગળ વાંચો...